પરિણામ / જૂનાગઢમાં રાજકીય જંગ, 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો

today Result of Junagadh Municipal Corporation

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં સપષ્ટ ભાજપની જીત દેખાઇ રહી છે. તો મતગણતરીના કેન્દ્ર પર કોઇ અણબનાવ ન બને જેને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ