ફટકો / આજે આટલા રૂપિયાને પાર થઈ પેટ્રોલની કિંમત, આ રીતે જાણો તમારા શહેરનો ભાવ

today petrol diesel price petrol price rising

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દર મહિનાના છેલ્લા દિવસે પેટ્રોલની કિંમતમાં વધારો કરે છે. તેનાથી રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 82 રૂપિયા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ડીઝલની કિંમતોમાં કોઈ નવા ફેરફાર થયા નથી. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 82.02 રૂપિયા અને ડીઝલની કિંમત 73.56 રૂપિયા છે. રોજ સવારે 6 વાગે નવી કિંમતો નક્કી કરાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ