સાચવજો / આજે ફરી કોરોનાના કેસમાં મોટો ઉછાળો, ગઇ કાલની તુલનાએ મોતનો આંક પણ વધ્યો, જાણો શું છે આજના કેસ

today India Corona cases update on 4th may 2022

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,205 કેસ નોંધાયા. જે ગઇ કાલના મુકાબલે તેમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે 31 લોકોના મોત નિપજ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ