બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / to get rs 5000 monthly pension invest rs 7 daily in atal pension yojana

યોજના / રોજના માત્ર 7 રૂપિયાની બચત કરો ને મેળવો રૂ. 5 હજારનું મંથલી પેન્શન, જાણો શું છે આ સરકારી સ્કીમ

Arohi

Last Updated: 11:46 AM, 23 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સરકારી યોજનામાં ટેક્સપેયર્સ ઉપરાંત કોઈ પણ 18થી 40 વર્ષના વ્યક્તિ રોકાણ કરી શકે છે.

  • દરરોજ કરો માત્ર 7 રૂપિયાની બચત 
  • મળશે દર મહિને 5 હજાર રૂપિયા 
  • જાણો આ સરકારી સ્કીમ વિશે બધુ જ 

સરકારની તરફથી લોકોના ફ્યૂચરને સિક્યોર કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. એમાંથી એક અટલ પેન્શન યોજના છે. જે રોકાણકારોને આર્થિક અને સામાજીક સુરક્ષા પ્રદાન કરે છે. આ સરકારી સૌથી લોકપ્રિય યોજનમાંથી એક છે. આ યોજના હેઠળ દર મહિને 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. 18થી 40 વર્ષના કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. 

અટલ પેન્શન યોજના રિસ્ક ફ્રી યોજના છે. જેમાં સરકારની તરફછી યોગદાન આપવામાં આવે છે. અટલ પેન્શન યોજના PFRDAની તરફથી સંચાલિત કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બીમારી અને દુર્ઘટનાથી નાગરિકોની સુરક્ષા કરવાનો છે અને આ યોજના મુખ્ય રીતે દેશમાં અસંગઠિત ક્ષેત્ર માટે રજુ કરવામાં આવી છે. 

અટલ પેન્શન યોજના 
સરકારની આ પેન્શન યોજના હેઠળ ટેક્સપેયર્સને 1 ઓક્ટોબર 2022થી રોકાણકારોને લઈને રોક લગાવી દેવામાં આવી છે અને હવે તેના ઉપરાંત 18થી 40 વર્ષના કોઈ પણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ એપ્લાય કરી શકે છે. જોકે આ સ્કીમનો લાભ લેવા માટે સેવિંગ બેંક એકાઉન્ટ અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોવા જોઈએ. 

કઈ રીતે લેશો આ યોજનાનો લાભ? 
અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમે કોઈ પણ બેંકની બ્રાંચ અથવા પોસ્ટ ઓફિસ જઈ શકો છો અને ત્યાં આ યોજના હેઠળ પોતાનું ખાતુ ખોલાવી શકો છો. જો આ યોજનામાં ઓલાઈન એપ્લાય કરવા માંગો છો તો તેના માટે તમારે પ્રોસેસને પુરૂ કરવાની રહેશે. 

સૌથી પહેલા પ્રેન માટે એપ્લાય કરવાનું રહેશે. જો એનપીએસ હેઠળ એક રજીસ્ટ્રેશન છે અને પછી અટલ પેન્શન યોજના હેઠળ ફોર્મને ભરવાનું રહેશે. ત્યાર બાદ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. 

કઈ રીતે મળશે 5000 રૂપિયાનું પેન્શન? 
યોજના હેઠળ જો તમે જોડાવ છો તો તમને મહિને, ત્રણ મહિને અને છ મહિનામાં યોગદાન આપવાનું રહેશે. આ યોજના હેઠળ 1 હજારથી લઈને 5000 રૂપિયા સુધીની પેન્શન રકમ આપવામાં આવે છે. 

માની લો જો કોઈ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં 18 વર્ષની ઉંમરમાં જોડાય છે અને દર મહિને 210 રૂપિયા એટલે કે પ્રતિ દિવસ 7 રૂપિયા રોકાણ કરે છે તો તેના રિટાયરમેન્ટ બાદ દર મહિને 5000 રૂપિયાની રકમ મળશે. ત્યાં જ ત્રણ મહિનામાં 626 રૂપિયા અને છ મહિનામાં 1239 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ