રાજનીતિ / TMC ના આ બે સાંસદોએ આજે લીધા શપથ, જાણો શું હતું કારણ

TMC MPs Nusrat Jahan And Mimi Chakraborty take oath as Lok Sabha members

17મી લોકસભામાં તૃણમૂલમાંથી ચૂંટણી જીતનારી બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ આજે સંસદમાં શપથ લીધા હતા. તમામ સાંસદોની શપથવિધી સમયે નુસરત ઈસ્તબૂલમાં લગ્ન કરવા ગઈ હતી અને તેની સાથે મીમી ચક્રવર્તી પણ ગઈ હતી. તેઓ ભારત પરત આવતા તેમણે આ આજે સદનમાં શપથ લીધા હતા અને બાદમા તેમણે લોકસભાના સ્પીકર ઓમ બીરલાના આશીર્વાદ લીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ