VIRAL / હનીમૂનના ફોટો પર નુસરત જહાં થઇ ટ્રોલ, લોકોએ કહ્યું- 'સંસદ જઇને કામ કરો'

tmc mp nusrat jahan honymoon photos trolled users says go to parliament do work

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં જ્યારથી ચૂંટણી જીતી છે, ત્યારથી ચર્ચામાં બનેલી છે. નુસરત મેરિડ લાઇફને એન્જોય કરી રહી છે. ત્યારે એને કેટલાક ટ્રોલર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી છે. લોકો એને સંસદ જઇને કામ કરવા માટે કહી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ