યોજના / કેટલાક ગામના સરપંચને પણ નથી ખબર, તમને ખબર છે તીર્થગામ-પાવનગામ એટલે શું? જાણો...

Tirth Gam Pavan gam Schemes Gujarat government

રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાંથી જ એક યોજના છે તીર્થગામ અને પાવનગામ. આ યોજના ૨૦૦૪માં અમલમાં આવી હતી. જે ગામમાં ૫ વર્ષ સુધી એકપણ ફોજદારી ગુનો પોલીસ દફતરે નોંધાયો ના હોય તેને તીર્થગામ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ૩ વર્ષ સુધી ગામમાં એક પણ ફોજદારી ગુનો નોધાયો ના હોય તેને પાનવગામ કહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ