ફેરફાર / મોટી રાહત : PAN અને AADHAAR કાર્ડને લિન્ક કરવાની સમયમર્યાદા વધી, જાણો નવી તારીખ

time limit for linking aadhaar with pan extended for six months know the new deadline

કેન્દ્ર સરકારે કાયમી એકાઉન્ટ નંબર એટલેકે પાન કાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદા છ મહિના વધારી દીધી છે. પહેલાં આ સમય મર્યાદા 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થતી હતી. પરંતુ હવે તેને વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે. નાણાં મંત્રાલયે આ અંગેની માહિતી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ