ઘેલછા / આ તે Tik-Tokની કેવી દિવાનગી? શરીર કરી નાંખ્યુ લોહિલુહાણ, Video વાયરલ થયો

Tiktok viral video Gujarati youngster kill himself with blade

આજ કાલના યુવાનોને ટીકટોક સ્ટાર બનવાનો ખુબ શોખ છે. ફિલ્મ સ્ટારોની જેમજ ટીકટોક સ્ટારની પણ બોલબાલા છે. પણ પંચમહાલના યુવાને તમામ હદ વટાવીને ટીકટોક વીડિયો બનાવતા ટીકટોક યુવાધનને કયા રવાડે ચઢાવી રહ્યુ છે તેનું તાદશ્ય ઉદાહરણ બહાર આવ્યું છે. ટીકટોકની દિવાનગીમાં યુવાન પોતાના જ શરીરને નુકસાન પહોંચાડતો વીડિયો વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ