નુકસાન / ભારતના 59 એપ્સ પર પ્રતિબંધથી ચીનને થઈ શકે છે આટલા કરોડનું નુકસાન

tiktok ban seen jolting bytedance india plan loss of could be as 6 billiond dollor

ભારત દ્વારા ટિકટોકને બેન (Tik Tok Ban) કર્યા બાદ બાઈટ ડાંસ (Byte Dance) કંપનીએ ભારતમાં રોકાણનો પ્લાનને ઝટકો લાગ્યો છે. બાઈટ ડાંસે ભારતમાં લગભગ 1 બિલિયન ડોલરનો એક્પૈંશન પ્લાન બનાવ્યો છે. ભારત દ્વારા ચીનના 59 એપ બેન કરવાની સાથે ચીનની એક જ કંપનીને 45 હજાર કરોડના નુકસાનનો અંદાજ રાખવામાં આવ્યો છે. ચીનના સરકારી મુખપત્ર અનુસાર ચીની ઈન્ટરનેટ કંપની બાઈટ ડાંસને આ નુકસાન ઉઠાવવું પડી શકે છે, આ કંપની ટિકટોક અને હેલોની મધર કંપની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ