બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / tiger shroff and disha patani breakup on birthday posts video with creepy caption

ના હોય! / ટાઈગર શ્રોફના બર્થ ડે પર જ દિશા પટણીએ કર્યું બ્રેકઅપનું એલાન? જુઓ પોસ્ટ કરીને શું લખ્યું

Arohi

Last Updated: 02:38 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈગરના જન્મ દિવસ પર દિશાએ એક પોસ્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

  • દિશા પટણીએ કરી પોસ્ટ 
  • ટાઈગરના બર્થડે પર આ રીતે કર્યું વિશ 
  • પોસ્ટથી ફેન્સને લાગ્યો મોટો ઝટકો 

ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણીએ સોશિયલ મીડિયા દ્વારા તેને બર્થ ડે વિશ કર્યું છે. ટાઈગર શ્રોફ આજે પોતાનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. દિશા પટણીએ ટાઈગર શ્રોફનો એક સુપર ક્યૂટ વીડિયો શેર કરતા લખ્યું- હેપ્પીએસ્ટ બર્થ ડે મારા સૌથી સારા મિત્ર. અમારા જેવા કરોડો લોકોને પોતાનની મહેનત અને પોતાના પ્રેમાળ સોલ દ્વારા પ્રેરિત કરવા માટે તમારો ધન્યવાદ. તમે ખૂબ જ પ્રેમાશ છે. ગ્લોઈંગ સ્કિનની સાથે ટાઈગર શ્રોફ આ વીડિયોમાં સ્માઈલ કરતો જોવા મળી રહ્યો છે. 

 

ટાઈગર શ્રોફની સાથે તૂટી ગયો સંબંધ? 
ટાઈગર શ્રોફના આ વીડિયો પર થોડી જ મિનિટોમાં 2 લાખથી વધારે લાઈક્સ આવ્યા છે. વીડિયો પર ઢગલો સેલેબ્રિટીઝે ટાઈગર શ્રોફને બર્થ ડે વિશ કર્યું છે. જ્યાં સુધી કમેન્ટ સેક્શનની વાત કરવામાં આવે તો ઢગલો ફેન્સે દિશા દ્વારા ટાઈગરને બેસ્ટ ફ્રેન્ડ બતાવવા પર રિએક્ટ કર્યું છે. મહત્વનું છે કે ટાઈગર શ્રોફ અને દિશા પાટણી પાછલા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. 

બોયફ્રેન્ડને મિત્ર બનાવીને ફસી દિશા 
એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું- અરે આણે તો ફ્રેન્ડઝોન કરી દીધુ. એક અન્ય યુઝરે લખ્યું- બેસ્ટ ફ્રેન્ડ મતલબ? એક યુઝરે જ્યાં ટાઈગર શ્રોફને ફ્રેન્ડ ઝોન બનાત હસવા વાળા અન્ય ઘણા ઈમોજી બનાવ્યા. ત્યાં જ બીજા એક વ્યક્તિએ લખ્યું- બેસ્ટ ફ્રેન્ડ બનાવી દિધો ભાઈ, ટાઈગર શ્રોફ અને દિશા પટણીન ફક્ત એક બીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે પરંતુ એ બન્નેના લગ્નને લઈને પણ ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. પરંતુ આ વચ્ચે ટાઈગર માટે દિશાની આ વાત ઘણા બઘા પ્રશ્નો ઉભા કરી રહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ