IPL 2020 / 20 લાખની બેસ પ્રાઇસવાળા આ નવલોહિયા ક્રિકેટર IPLમાં બની જશે કરોડપતિ

Three Under19 Indians who could start bidding war at final auction

દેશ અને દુનિયાની નજર ફરી એક વાર ભારતીય ક્રિકેટના 'મક્કા' પર છે. આગામી આઇપીએલ સિઝન માટે ખેલાડીઓની હરાજી આજે બપોરે 3.30 વાગ્યાથી કોલકાતામાં શરૂ થશે. કુલ 332 ખેલાડીઓની હરાજી થશે, જેમાં 186 ભારતીય અને 146 વિદેશી ખેલાડી છે. ઘણાં મોટાં નામની ચર્ચા થઈ રહી છે, જેમાં પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ ઉપરાંત રોબિન ઉથપ્પા પણ સામેલ છે. આ મોટાં નામ વચ્ચે ભારતના કેટલાક યુવા ખેલાડીઓ પણ છે, જેઓ પર આજે નાણાંનો વરસાદ વરસી શકે છે. આજે આવા નવલોહિયા ખેલાડીઓ પર એક નજર કરીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ