બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Three terrorists were shot dead by the army

કાર્યવાહી / જમ્મુ-કશ્મીરમાં સેનાની આ કાર્યવાહીથી ધ્રુજી ઉઠશે દુશ્મનો, જૈશના 3 આતંકીઓને ફૂંકી માર્યા

Ronak

Last Updated: 11:11 AM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો. જેમા સેના દ્વારા જૈશના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

  • કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર 
  • સેના દ્વારા ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા 
  • ગઈકાલે પણ બે આતંકીઓ માર્યા ગયા હતા 

જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા જૈશના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. દ(ક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આવેલ અવંતીપોરામાં નાગબેરિયન ત્રાલ વિસ્તારમાં આતંકીઓ સેના વચ્ચેની મુઠભેડમાં ત્રણ આતંકીઓ ઠાર થયા છે. અગાઉ પરણ અવંતીપોરામાં હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ માર્યા ગયા હતા.

3 આતંકીઓ ઠાર 

સુરક્ષા દળ દ્વારા તે વિસ્તારમાં હજુ પણ સર્ચઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. સેનાની બાતમી મળી કે કે પુલવામાના અવંતીપોરામાં નાગરબેરિયન ત્રાલમાં અમુક આતંકીઓ છુપાયેલા છે. બાતમીને આધારે બીએસએફના જવાનોએ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમા 3 આતંકીઓ માર્યા ગયા. 

આતંકીઓએ પહેલા ફાયરિંગ કર્યુ

સેના અને પોલીસ દ્વારા પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આતંકીઓ પહેલા ફાયરિંગ કર્યું જેના વળતા જવાબમાં સેના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું જેમા ત્રણ આતંકીઓ માર્યા ગયા. 

ગઈકાલે પણ 2 આતંકીઓને ઠાર કર્યા હતા

ગઈકાલે સવારે પણ અવંતીપોરામાં સેના અને આતંકીએઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમા બે આતંકીઓ માર્યા ગયા હતા. જે બે આતંકીઓ માર્યા ગયા તેઓ હિબુલ મુજાહિદ્દિન સંગઠન સાથે જોડાયેલા હતા. સેના દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આતંકીઓ પાસેથી તેમને એકે47 રાયફલ તેમજ પિસ્તોલ મળી હતી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ