બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Threat clouds the second match of India-Australia ODI series, will rain be the villain of the match? Know update

IND vs AUS / ભારત-ઓસ્ટ્રેલીયાની ODI સીરિઝની બીજી મેચ પર સંકટના વાદળો! શું વરસાદ બનશે મેચનો વિલન? જાણો અપડેટ

Megha

Last Updated: 12:52 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશાખાપટ્ટનમમાં મેચના દિવસે એટલે કે આજે ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આજે મેચમાં વરસાદ વિલન બની શકે છે.

  • વિશાખાપટ્ટનમમાં આજે પણ વરસાદની સંભાવના છે
  • મેચમાં વરસાદ વિલન બની શકે છે
  • સાંજે 4 થી 6 દરમિયાન ભારે વરસાદની સંભાવના

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI સીરિઝની બીજી મેચ આજે  વિશાખાપટ્ટનમમાં રમાશે. મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ સીરિઝની શરૂઆત જીત સાથે કરી  હતી જેમાં મુંબઈમાં રમાયેલી પહેલી મેચ 5 વિકેટે જીતીને સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી હતી પણ હવે વિશાખાપટ્ટનમ મેચ પર વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. જણાવી દઈએ કે શહેરમાં એક દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે સ્ટેડિયમમાંથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ગ્રાઉન્ડ અને પીચને વરસાદથી બચાવવા માટે કવરથી ઢાંકવામાં આવ્યા છે.

આજે પણ વરસાદની સંભાવના છે
વિશાખાપટ્ટનમમાં મેચના દિવસે એટલે કે આજે ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આજે મેચમાં વરસાદ વિલન બની શકે છે. આ સાથે જ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. Accuweather અનુસાર રવિવારે વિશાખાપટ્ટનમમાં વરસાદની 80 ટકા સંભાવના છે. સાંજે 4 થી 6 દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. પાંચ વાગ્યાની આસપાસ લગભગ 51 ટકા વરસાદની શક્યતા છે. વરસાદના કારણે મેચની ઓવરો ઘટાડવાની પણ શક્યતા છે.

વિશાખાપટ્ટનમમાં આજ માટે હવામાનની આગાહી
મહત્તમ તાપમાન: 26 °C
લઘુત્તમ તાપમાન: 23 °C
વરસાદની સંભાવના: 80%
વાદળછાયું: 79%
પવનની ગતિ: 32 કિમી/કલાક

ODI સીરિઝ માટે ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ
રીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક. , શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, મિચેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝમ્પા .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ