તમારા કામનું / સેવિંગ એકાઉન્ટ બંધ કરવું છે તો આ 5 વાતોનું રાખો ધ્યાન, મોટા નુકસાનથી બચી જશો

those points check before closing your savings bank account

સામાન્ય રીતે કોઈ પણ બેંક ખાતું ખોલ્યાની તારીખથી એક વર્ષની અંદર બંધ થઈ જાય તો તેના પર ક્લોઝર ચાર્જ લાગે છે. જો તમે આ ચાર્જથી બચવા માંગતા હો, તો તમારે ખાતું ખોલવાની તારીખથી 1 વર્ષ સુધી બંધ કરવાનું ટાળવું જોઈએ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ