BIG NEWS / પંતની જગ્યાએ આ ખેલાડીને દિલ્હીની ટીમની કમાન: IPLમાં હવે વધશે રસાકસી! 

This player replaced Pant in Delhi's team

રિષભ પંત લગભગ 2 મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર, આવી સ્થિતિમાં એક મોટો નિર્ણય લેતા દિલ્હી કેપિટલ્સે ખતરનાક બેટ્સમેનને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ