વેપારનીતિ / ભારત સાથે અમેરિકાના વધતા સંબંધોથી ચીનના પેટમાં તેલ રેડાવાનું આ છે મુખ્ય કારણ

 This is one of the main reason of China that Jinping get angry about India

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા છે, તો બીજી તરફ એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે, અમેરિકા હવે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બની જવા રહ્યો છે. આ કિસ્સામાં અમેરિકાએ ચીનને પાછળ છોડી દીધું છે. આ ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા વેપાર સંબંધો દર્શાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ