બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / This Indian fast bowler is more dangerous than Bumrah, bowler of India was thrown from the team

ક્રિકેટ / બૂમરાહથી પણ ઊજળી હતી રાહ, ભારતનો આ ફાસ્ટ બોલર આજે ટીમમાંથી જ ફેંકાઇ ગયો

Megha

Last Updated: 10:50 PM, 11 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ખેલાડી લગભગ એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. સિલેક્ટરોએ આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી નાખ્યો છે.

  • ભારતીય ટીમમાંથી દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી નાખવામાં આવ્યો 
  • ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહની જેમ ઘાતક બોલિંગ કરતો હતો
  • ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી

ટીમ ઈન્ડિયા પાસે એક એવો બોલર છે જેને આવતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી દીધી હતી. પરંતુ સિલેક્ટરોએ આ ખેલાડીને ભારતીય ટીમમાંથી દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી નાખ્યો હતો. આ બોલર શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગા અને ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહની જેમ ઘાતક બોલિંગ કરતો હતો જે સામે ઉભેલ ખેલાડી માટે કાળ જેવી સાબિત થતી હતી. 

બુમરાહ જેટલો જ ખતરનાક હતો
ટીમ ઈન્ડિયાના 'યોર્કર મેન' કહેવાતા ટી. નટરાજન લગભગ એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. સિલેક્ટરોએ આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી નાખ્યો છે. બોલર ટી. નટરાજને છેલ્લે માર્ચ 2021માં ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે સીરીઝ રમી હતી. આ સીરીઝ પછી ટી. નટરાજન કોઈ પણ મેચમાં દેખાયા નથી અને કોઈ સિલેક્ટર પણ તેમને યાદ કરી રહ્યા નથી. 

લાંબા સમયથી મોકો નથી મળ્યો
ટી. નટરાજને ભારત માટે 1 ટેસ્ટ મેચ, 4 ટી20 ઇન્ટરનેશનલ મેચ અને 2 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટી. નટરાજને ટેસ્ટ મેચમાં 3 વિકેટ, ટી20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ અને વન-ડે ઈન્ટરનેશનલમાં 3 વિકેટ લીધી હતી. IPL 2020માં ટી. નટરાજના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી.

30 વર્ષના બોલર ટી. નટરાજે વર્ષ 2020-2021 માં ઓસ્ટ્રેલીયા ટુર પર ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. પણ એ પછી તેને કોઈ મોકો આપવામાં આવ્યો નથી. લગભગ સિલેક્ટર આ બોલરને ભૂલી ગયા છે પણ હાલ ટીમ ઇન્ડીયામાં  ટી. નટરાજ જેવા બોલરની ઘણી જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ