બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / This dish is made from children's urine in China

આશ્ચર્યજનક / ચીનમાં બાળકોના યૂરીનમાંથી બને છે આ વાનગી, આખા દેશમાં છે પ્રખ્યાત

Ronak

Last Updated: 07:00 PM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં લોકો બાળકોના યુરીનમાં ઈંડા ઉકાળીને તેનું સેવન કરે છે, તેમનું માનવું છે કે સ્વાસ્થ્ય માટે આ ઈંડા ઘણા ફાયદાકારક છે જેથી તે લોકો તેનું સેવન કરતા હોય છે.

  • ચીનમાં બને છે યૂરીનમાંથી વાનગી
  • કુંવારા છોકરાઓનું યૂરીન કરાય છે ભેગું 
  • લોકો મજાથી ખાય છે યૂરીનથી બનેલ વાનગી

ચીનમાં બનાવાતી અને ખવાતી વાનગી છે 'વર્જિન એગ' અને આ વાનગી બનાવવા માટે કુંવારા છોકરાઓના યૂરિન (મૂત્ર)નો ઉપયોગ થાય છે. વર્જિન એગ નામક આ વાનગી ચીનના જેજિયાંગ પ્રાંતમાં (Zhejiang Province) ખુબ પ્રખ્યાત છે.   આ વાનગી   ત્યાં રહેતા લોકો વસંતના ઋતુમાં આનંદથી ખાય છે.

ઈંડાને વર્જિન નામ 

આ વાનગીને બનાવવામાં કુંવારા છોકરાઓના યૂરિનનો ઉપયોગ થાય છે. સાંભળવામાં વિચિત્ર લાગે પણ આ જ સત્ય છે.   ભોજનમાં ઉપયોગમાં લેવાતા ઇંડાઓને યૂરિનમાં ડુબાડી રાખવામાં આવે છે અને એટલે જ ઇંડાને અહીં 'વર્જિન' નામ આપવામાં આવ્યું છે .

કેવી રીતે બને છે આ વાનગી?

ન્યૂયોર્ક ટાઇમ્સના  રીપોર્ટ અનુસાર વર્જિન ઇંડાને તૈયાર કરવા માટે સૌપ્રથમ તેને બાળકોના યૂરીનમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ ઇંડાઓની છાલ ઊતારી અને ફરીથી ઉકળતા યૂરીનમાં નાખવામાં આવે છે જેથી ઇંડામાં યૂરીન ફ્લેવર આવી શકે.

સ્કૂલોમાં મુકવામાં આવે છે ડોલ 

આ વાનગીને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે કારણકે તેને બનાવવા મોટી માત્રામાં મૂત્ર એટલે કે યૂરિનની જરૂર રહે છે. યૂરીન ભેગું કરવાં શાળાઓમાં ડોલ રાખવામાં આવે છે. જેમાં બાળકો મુત્ર કરે છે. અને આ બાલ્ટીને મોટા-મોટા વાસણોમાં ઠાલવી અને ઇંડા પકવવામાં આવે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

આ ઇંડાઓ જ્યારે યોગ્ય રીતે યૂરીનમાં પાકી જાય છે ત્યારે તેને તોડવામાં આવે છે અને ખાવામાં આવે છે. ત્યાંનાં લોકો આ વાનગીનું ખુબ મજાથી સેવન કરે છે. તેમના અનુસાર આ વાનગી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.   આ ડીશનું સ્થાનીય નામ 'તૌંજગી ડૈન' છે જ્યારે કેટલાક લોકો તેને 'બૉય એગ'ના નામથી ઓળખે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ