અમદાવાદ / મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો તરખાટઃ પ્રેક્ષકોના 50થી વધુ મોબાઈલ ચોરાયા, પોલીસ થઈ પરેશાન

 Thieves rampant in IPL 2023 final match played at Narendra Modi Stadium

IPL 2023 News: ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2023ની ફાઈનલ મેચમાં મેઘરાજા અને તસ્કરોએ ક્રિકેટ રસિયાઓની મજા બગાડી. એક ગઈકાલે સ્ટેડિયમમાંથી 50થી વધારે મોબાઈલ ચોરાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ