બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / these whatsapp message can send you to jail

ધ્યાન રાખજો / ઍલર્ટ! WhatsApp સીધું જેલભેગા કરાવશે, તમે પણ કોઈને આવા મેસેજ કર્યા હોય તો ચેતી જજો

Premal

Last Updated: 06:40 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ વિશ્વની સૌથી લોકપ્રિય એપ છે અને આ દુનિયાનો લગભગ દરેક શખ્સ જે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે, તે વોટ્સએપ પણ ચલાવી રહ્યો છે. લોકપ્રિયતા મામલે આ એપનો કોઈ જવાબ જ નથી.

  • વોટ્સએપમાં મેસેજ મોકલતી વખતે બેદરકારી દાખવશો તો થશો જેલભેગા
  • વોટ્સએપમાં આ બાબતોનું રાખજો ધ્યાન નહીંતર જેલ જવાની આવશે નોબત
  • જો જરા પણ બેદરકારી દાખવશો તો કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડશે 

વોટ્સએપ બની શકે છે ખતરનાક

શું તમે જાણો છો જો તમે વોટ્સએપ પર મેસેજ મોકલતી વખતે બેદરકારી દાખવો તો તમે જેલભેગા પણ થઇ શકો છો. જો તમને પણ આવુ લાગી રહ્યું છે કે આખરે વોટ્સએપ કેવીરીતે જેલ પહોંચાડી શકે છે તો તમને ખબર હોવી જોઈએ કે આ એક ચેટિંગ પ્લેટફોર્મ છે, જ્યાં તમે સરળતાથી તમારા કોન્ટેક્ટ્સને કનેક્ટ કરી શકો છો. ઘણી વખત તમે એવા ગ્રુપ્સ સાથે જોડાઈ શકો છો જ્યાં કદાચ અમુક લોકો તમને જાણતા હશે અને તેમાંથી મોટાભાગના લોકો અજાણ રહે છે. એવામાં કશુ પણ કહેવુ અને મેસેજ કરવા અથવા પછી કોઈ મીડિયા ફાઈલ મોકલતા પહેલા તમારે ખૂબ ધ્યાન રાખવુ પડે છે. કારણકે જો તમે ધ્યાન નહીં રાખો તો તમારે પોલીસ અને કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડશે. 

એક મેસેજથી તમે જેલભેગા થઇ જશો

ખરેખર જો તમે કોઈ ગ્રુપ સાથે જોડાયેલા છો સ્વાભાવિક છે કે આ ગ્રુપમાં અલગ-અલગ વિચારધારા અને ધર્મ સંપ્રદાયના લોકો હશે. એવામાં ઘણી વખત તમારા કોઈ મેસેજ અથવા કોઈ મીડિયા ફાઈલ્સથી કોઈ પણ મેમ્બરની ભાવના સાથે છેડછાડ થઇ શકે છે. ધારો કે તમે કોઈ જાતિવિષયક અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ ગ્રુપમાં કર્યો છે તો સામાન્ય વાત છે કે જેને લઇને કોઈ પણ શખ્સને ખોટું લાગી શકે છે અને તે શખ્સ જો આ વાતની ફરીયાદ પોલીસના આઈટી સેલમાં કરી દેશે તો મેસેજ મોકલનાર અને ગ્રુપ એડમિનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી શકે છે. આ આખી પ્રક્રિયામાં તમારી સંડોવણી બહાર આવશે તો તમારે જેલ જવાની નોબત આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ