સ્વતંત્રતા દિવસ / રાષ્ટ્રધ્વજના કપડાં સિવડાવીને પહેર્યા તો થશે જેલ, જાણી લો સજાની જોગવાઈ

These rules are attached to the national flag, known as the provision of punishment

જે તમે રાષ્ટ્રધ્વજથી સિવડાવેલા કપડાં દેશભક્ત દેખાડવા માટે પહેરો છો તમે ત્રિરંગાની શાન અને તેનું અપમાન કરો છો. આમ કરવાથી તમને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. સાથે જ તમારે દંડ પણ ભરવો પડી શકે છે. 3 રંગોથી બનેલો ત્રિરંગો આઝાદીનું પ્રતીક ગણાય છે અને તેનું સન્માન કરવું આપણું કર્તવ્ય છે. જો કોઈ તેનું અપમાન કરે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ