રિલેશનશીપ / આ કારણોથી લગ્ન માટે છોકરાઓની પહેલી પસંદ હોય છે નોકરી કરતી છોકરીઓ

for these reasons working women are the first choice for marriage

થોડા વર્ષો અગાઉ છોકરાઓ મોટાભાગે પોતાના પરિવારની પસંદની છોકરી સાથે લગ્ન કરતા હતા અને પરિવાર ચલાવતા હતા. પરંતુ હવે જમાનો બદલાઇ ગયો છે. છોકરાઓ પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવાને પ્રાથમિકતા આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ