બોલબાલા / અમેરિકામાં ભારતીયોનું વધતું વર્ચસ્વ, રાષ્ટ્રપતિ બાયડનના સલાહકાર તરીકે ચાર ભારતીય અમેરિકનોની નિમણૂંક

these four indian americans were appointed as commissioner in us advisory commission

અમેરિકામાં ભરતીય મૂળના લોકોની આજકાલ બોલબાલા વધી રહી છે. હવે ભારતીય મૂળના ચાર લોકોની અમેરિકન રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ