બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / these four gems are considered best for wealth which zodiac signs

જ્યોતિષ / આ રત્ન ધારણ કરશો એટલે ઇન્કમ થઈ જશે શરૂ, આર્થિક લાભ મેળવવા માટે જાણો કયો રત્ન બેસ્ટ

Premal

Last Updated: 08:11 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક રાશિ માટે અલગ-અલગ રત્ન નક્કી કરવામાં આવ્યાં છે. રત્ન હંમેેશા જ્યોતિષ પાસે કુંડળીમાં ગ્રહોની સ્થિતિને જોઈને પહેરવા જોઈએ. કોઈ જાણકારી વગર રત્ન ધારણ ના કરવા જોઈએ.

  • કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જાણી હાથમાં ધારણ કરો આ રત્ન
  • જાણકારી વગર રત્ન ધારણ કરશો તો પડશો મુશ્કેલીમાં
  • રત્ન શાસ્ત્રમાં આ ચાર રત્નો ધન માટે છે બેસ્ટ

જ્યોતિષને મળી હાથમાં ધારણ કરો આ રત્ન 

દરેક રાશિ માટે અલગ-અલગ રત્ન નક્કી કરવામાં આવ્યાં છે. રત્ન હંમેેશા જ્યોતિષ પાસે કુંડળીમાં ગ્રહોની સ્થિતિને જોઈને પહેરવા જોઈએ. કોઈ જાણકારી વગર રત્ન ધારણ ના કરવા જોઈએ. કહેવાય છે કે જો જાણકારી વગર રત્ન પહેર્યુ તો આ નકારાત્મક પ્રભાવ મુકી શકે છે. જ્યોતિષ અને રત્ન શાસ્ત્રમાં આ ચાર રત્નોને ધન માટે બેસ્ટ ગણવામાં આવ્યાં છે. 

સુનહલા રત્ન નાણા મામલે અત્યંત ખાસ માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે આ રત્ન ધારણ કરવાથી ઘરમાં ધન ભેગુ થાય છે. જેને પોખરાજનો વિકલ્પ પણ કહે છે. જેને પહેરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. 

જો કોઈ કામ ચાલતુ નથી તો અને તમારી આવકનુ સાધન નથી તો જેડ સ્ટોન ખૂબ સારું રત્ન છે. જેને પહેરવાથી તમારા નવા કામ થશે.

નોકરી કરો છો અને કન્યા રાશિ છે તો પન્ના ખૂબ ખાસ છે. આ રાશિના જાતકોએ પન્ના પહેરવો જોઈએ. જેને પહેરવાથી નોકરીમાં પ્રમોશન અને સુખ સમૃદ્ધી આવે છે. 

પોખરાજ બૃહસ્પતિનો રત્ન છે. જેને સુખ સમૃદ્ધી માટે પહેરવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે આ રત્નને પહેરવાથી જીવનમાં સમૃદ્ધી આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ