હેલ્થ ટિપ્સ / કબજિયાતનું કારણ છે આ 6 ફૂડ્સ, આજથી જ મેળવો સરળ ઉપાયથી છૂટકારો

these 6 foods are the biggest causes of constipation stop eating home remedies

કબજિયાતને સૌથી સામાન્ય પાચન સમસ્યાઓમાંની એક ગણવામાં આવે છે. વયસ્કોમાં કબજિયાતના લક્ષણોનો અનુભવ પેટમાં સોજા અને ગેસ, સિરદર્દ, અપચાના રૂપે જોવા મળે છે. કબજિયાત જેટલો જૂનો કે વધારે તેટલું શરીર નિષ્ક્રિય બને છે. તો આજથી તેને માટેના કારણ બનતા અહીં જણાવેલા 6 ફૂડ્સને છોડો તે જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ