બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / These 5 rules will change from today

હાય મોંઘવારી! / આજથી બદલાઇ જશે આ 5 નિયમો, દિવાળી પહેલાં જ તમારું બજેટ ખોરવાઇ જશે

Kinjari

Last Updated: 09:37 AM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના માર વચ્ચે આજથી કેટલાક નિયમો બદલાવા જઇ રહ્યાં છે. તમારી કમર તોડી નાંખશે તેવા નિયમો જાણી લેવા ખુબ જરૂરી છે.

  • 1 નવેમ્બરથી બદલાઇ જશે આ નિયમો
  • સતત વધતી મોંઘવારી વચ્ચે બદલાવ
  • ટ્રેનથી લઇને LPG સુધી બદલાશે નિયમો

સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો બાદ 1 નવેમ્બરથી લોકોને બીજો ઝાટકો લાગશે. સોમવારથી બેંકોના ગ્રાહકોએ જમા અને ઉપાડ પર ફી ચૂકવવી પડશે. ટ્રેનના સમયપત્રકમાં પણત ફેરફાર નોંધાયો છે. 

BOBના ગ્રાહકો માટે ઝાટકો
1 નવેમ્બરથી બેંકોના ગ્રાહકોએ પૈસા જમા કરવા અને ઉપાડવા માટે ફી ચૂકવવી પડશે. બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ હવે એક મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અને જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડશે. ગ્રાહકોએ લોન ખાતા માટે 150 રૂપિયા ચૂકવવા પડશે. એક મહિનામાં ત્રણથી વધુ વખત ડિપોઝિટ ખાતામાં પૈસા જમા કરાવવા માટે 40 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, જનધન ખાતા ધારકોએ આ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં પરંતુ વિડ્રો કરવાં પર 100 રૂપિયા ચૂકવવા પડશે.

ટ્રેનનું ટાઇમ ટેબલ
1લી નવેમ્બરથી ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે. 13,000 પેસેન્જર ટ્રેન અને 7,000 ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલ પણ બદલવામાં આવી રહ્યા છે.

ગેસ સિલિન્ડર
હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે વન ટાઈમ પાસવર્ડની જરૂર પડશે. તેના વિના બુકિંગ થશે નહીં. સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને OTP કહ્યાં પછી જ તમને સિલિન્ડર મળશે.

ભાવવધારો
તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરે છે. આ મહિને પણ ભાવ વધી શકે છે.

રાજધાનીમાં ખુલશે સ્કૂલ
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારથી તમામ વર્ગો માટે શાળાઓ ફરીથી ખોલવામાં આવશે. ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ શાળાઓને કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ઓફલાઇન ક્લાસમાં ભાગ લેતા નથી તેમના માટે ઑનલાઇન વર્ગો ચાલુ રાખવા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ