મેઘમહેર / રાજ્યમાં હજુ પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં હજુ પણ વરસાદ પડશે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં બે દિવસ વરસાદ પડશે. 16, 17 અને 18 સપ્ટેમ્બર મધ્યમ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર હળવી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે વરસાદની શક્યતા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 126 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ