આગાહી / દઝાડતી ગરમીમાંથી મળશે રાહત, દેશના આ ભાગોમાં જોરદાર પવન સાથે પડશે વરસાદ

There will be relief from the scorching heat, there will be rain with strong winds in these parts of the country

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શુક્રવાર મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થતાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ