બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / There will be a stadium in Pune named after Neeraj Chopra

ઓહો! / 23 વર્ષની ઉંમરમાં રચ્યો ઇતિહાસ : નીરજના નામ પર દેશમાં હશે સ્ટેડિયમ

Kinjari

Last Updated: 01:58 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑલિમ્પિક્સમાં ઇતિહાસ રચનાર ખેલાડી નીરજ ચોપરાના સન્માનમાં નીરજના નામ પર સ્ટેડિયમ બનાવવામાં આવશે.

  • 23 વર્ષની ઉંમરમાં રચ્યો ઇતિહાસ 
  • ભાલાફેંકમાં દેશને અપાવ્યો ગોલ્ડ મૅડલ
  • નીરજના નામ પર બની શકે છે સ્ટેડિયમ

ઓલિમ્પિક્સમાં ભાલાફેંકમાં દેશને પહેલો ગોલ્ડ અપાવનાર નીરજ ચોપરાનું PM મોદીએ પણ સન્માન કર્યુ હતુ અને હવે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ પુણેના પ્રવાસે જવાના છે ત્યારે તે ઘોષણા કરી શકે છે કે સ્ટેડિયમનું નામ નીરજ ચોપરાના નામ પર હશે. 

 

 

ભાલાફેંકમાં નીરજે પહેલા રાઉન્ડમાં 87.09 મીટર સુધી થ્રો કર્યું હતું. બીજીવાર થ્રોમાં ભાલો 87.58 મીટર સુધી પહોંચ્યો હતો. બીજા કોઇ પણ એથ્લીટનો ભાલો અહી સુધી પહોંચી શક્યો નહોતો અને નીરજે ઇતિહાસ રચી દીધો હતો. લગભગ 100 વર્ષો બાદ ઓલિમ્પિક્સ રમતની એથ્લેટિક સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ લાવનાર નીરજને સતત ઇનામ આપવામાં આવી રહ્યાં છે. 

નીરજના નામ પર સ્ટેડીયમ
નીરજ ચોપરાના નામ પર જલ્દી જ એક સ્ટેડિયમ બની શકે છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટે પુણેના પ્રવાસે જવાના છે. જ્યાં તે એક સ્ટેડિયમનું નીરજના નામ પર ઉદ્ધાટન કરી શકે છે. રાજનાથ સિંહ પુણે સ્થિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ ટેક્નોલોજી અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યુટનો પ્રવાસ કરશે. 

 

 

ડિફેન્સ PROના કહ્યાં અનુસાર, રક્ષામંત્રી પોતાના પ્રવાસમાં આ ઇન્સ્ટિટ્યુટમાં રહેલ સ્ટેડીમનું નામ નીરજ ચોપરા આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટીટ્યુટ રાખી શકે તેવી સંભાાવના છે. મહત્વનું છે કે નીરજ ચોપરાા ભારતીય સેનામાં સૂબેદારના પદ પર છે અને તેણે પોતે પણ આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યુટમાં ટ્રેનિંગ લીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ