બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / There was a big signal that the Gujarat Assembly elections would come soon

તૈયારી / ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાનો મોટો સંકેત આવ્યો સામે, દિલ્હીથી આવ્યો આ આદેશ

ParthB

Last Updated: 05:33 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાના મોટા સંકેતો સામે આવી રહ્યાં છે. જેમાં સરકારે એરપોર્ટ ઓથોરિટીએ રાજકોટનું એરપોર્ટનું કામ વહેલું પૂર્ણ કરવા સૂચના આપી

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાનો સંકેત
  • રાજકોટનું એરપોર્ટનું કામ વહેલું પૂર્ણ કરવા અપાઈ સૂચના
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ લેવાયો નિર્ણય

ડિસેમ્બરની અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. જો કે, હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે તેવા મોટા સંકેતો સામે આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરિટીને રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટનનું કામ વહેલૂ પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.. 

એરપોર્ટ ઓથોરિટીની તાત્કાલિક બેઠક બોલાવવા અપાઇ  સૂચના 

મહત્વનું છે કે, ગુજરાતમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારા છે.જેની વચ્ચે આજે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટીની બેઠક બોલાવવા હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરિટીને સૂચના આપવામાં આવી હતી કે, એરપોર્ટનું કામ ઓગસ્ટના બદલે જૂનમાં પૂર્ણ કરવા આવે. 

PM  મોદીના ગુજરાત પ્રવાસ બાદ દિલ્લીથી નિર્ણય લેવાયો

મહત્વનું છે કે, ગત ગત શુક્રવારે અને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સહિતના ભાજપના મોટા અગ્રણીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં.જ્યાં તેઓએ વિકાસ લક્ષી વિવિધ કામોનું લોકાપર્ણ કર્યું હતું. જેની વચ્ચે કેન્દ્ર સરકારે એરપોર્ટ ઓથોરિટીની તાત્કાલિક બેઠક બોલવી રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઓગસ્ટના બદલે જૂનમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના કાર્યાલયના ડેપ્યુટી સેક્રેટરીએ એરપોર્ટની મુલાકત લીધી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ