ચૂંટણી / રાજ્યમાં અનેક જગ્યાઓ પર EVMમાં ખામી હોવાની ફરિયાદ ઉઠી

There is a complaint of EVM fault in many places in the state

રાજ્યના અનેક જિલ્લાઓમાં મતદાન કેન્દ્રો પર EVM મશીનમાં ખાટી સામે આવી છે. અમદાવાદ, વલસાડ, મહેસાણા અને રાજકોટ EVMમાં ખામી સામે આવી. અમદાવાદના મહંમદપુરામાં EVM મશીન ખોટકાયુ છે. મહંમદપુરામાં સવારે મતદાન મોડુ શરૂ થયુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ