વીડિયો / પાકિસ્તાનના PM ઈમરાન ખાન સાથે TikTok બનાવી રહી છે આ યુવતીઓ, જાણો કોણ છે

The young woman who is making TikTok videos with Pakistani PM Imran Khan, knows who

પાકિસ્તાનમાં આજકાલ 2 યુવતીઓ ઈન્ટરનેટ સેંસેશન બની છે. ટિકટોક પર પાકિસ્તાનની આ મોટી હસ્તીઓ સાથે તેમના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હરીમ શાહ અને સુંદલ ખટક નામની બે યુવતીઓ હાલમાં ચર્ચામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ