બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / The video of cricketer Mohammad Siraj and Umran Milk refusing to do tilak has gone viral know what is the truth

ક્રિકેટ / ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે તિલક કરવાની ના પાડતો વીડિયો વાયરલ, જાણો શું છે સત્ય

Arohi

Last Updated: 04:08 PM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ રમવા પહોંચી ભારતીય ટીમના બે ખેલાડીએ ત્યારે વિવાદોમાં આવ્યા. જ્યારે તેમનો એક વીડિયો ટ્વીટર પર વાયરલ થવા લાગ્યો.

  • મોહમ્મદ સિરાઝ અને ઉમરાન મલિકનો વીડિયો વાયરલ 
  • વીડિયોમાં આ બન્ને તિલક લગાવવાનો કરે છે ઈનકાર 
  • ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પહેલો ટેસ્ટ નાગુપરમાં રમાશે 

સોશિયલ મીડિયા પર ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાઝનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ બંન્નેના ધર્મ પર કમેન્ટ કરવામાં આવી રહી છે અને તેમને કટ્ટર જણાવવામાં આવી રહ્યા છે. ટ્વીટર પર વાયરલ થઈ રહેલા મોટાભાગના વીડિયો સંપૂર્ણ હકીકત જણાવી રહ્યા છે. 

વાયરલ વીડિયોમાં ફક્ત એજ ભાગને દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાઝ દેખાઈ રહ્યા છે. પરંતુ આખા વીડિયો જોશો તો આ મામલો ખબર પડશે. 

આ બે ખેલાડીઓએ પણ ન લગાવ્યું તિલક 
આ આખો વીડિયો જોવા પર તમને ખબર પડશે કે ટીમમાં ફક્ત મુસ્લિમ ખેલાડી ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાઝ જ તિલક લગાવવાનો ઈનકાર નથી કરતી પરંતુ બેટિંગ કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર વિક્રમ રાઠોર અને ટીમ સ્ટાફના હરિ પ્રસાદ મોહનને પણ તિલક લગાવવાનો ઈનકાર કર્યો છે. તે બન્ને મુસ્લિમ નથી. એવામાં ધર્મના નામ પર બે ખેલાડીઓને ટ્રોલ કરવું કેટલું યોગ્ય છે? 

મોહમ્મદ સિરાઝનું શાનદાર પ્રદર્શન 
મોહમ્મદ સિરાઝ ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીઓમાં શામેલ છે અને સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. આઈસીસી વન ડે રેકિંગમાં તે નંબર વન છે અને તે તેમની ઓળખ છે. 

બીજી તરફ જમ્મુ-કાશ્મીરથી આવતા ઉમરાન મલિક સતત પોતાના પેસથી વિપક્ષી ટીમને ધૂળ ચટાડવામાં કોઈ કમી નથી છોડી રહ્યા. ભારતની જીત માટે સંપૂર્ણ જોર લગાવે છે. આ રીતે ટ્રોલ કરવું તેમના પ્રદર્શન પર સતત પ્રભાવ પાડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ