કોવિડ 19 / WHO દ્વારા સૌપ્રથમ આ વૅક્સિનને મળી મંજૂરી, અત્યાર સુધી 40થી વધુ દેશોએ આપી છે પરવાનગી

The vaccine was first approved by the WHO, with more than 40 countries approving it so far

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ ફાઇઝર-બાયોનોટેક કોવિડ -19 રસીના ઇમરજન્સી એ ઉપયોગની મંજૂરી આપી છે. આનાથી અન્ય દેશોને તેમના દેશમાં રસી લાવવામાં અને રેગ્યુલેટરી મંજૂરી આપી આયાત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની મંજૂરી મળી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ