બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / The true star of the country Two people came to return money to Rishabh Pant saved his life in an accident

સલામ / દેશના સાચા સ્ટાર: રિષભ પંતને પૈસા પાછા આપવા આવ્યા બે શખ્સ, અકસ્માતમાં બચાવ્યો હતો જીવ

Arohi

Last Updated: 06:08 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રજત અને નીશૂ એ બે લોકો છે જેમણે અકસ્માત બાદ રિષભ પંતને મદદ કરી હતી અને શરૂઆતમાં તેને રૂડકીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેથી તેને સમયસર યોગ્ય સારવાર મળી શકે.

  • રજત અને નીશૂએ બચાવ્યો હતો પંતનો જીવ 
  • લઈ ગયા હતા રૂડકીની હોસ્પિટલમાં 
  • રિષભ પંતને પૈસા પાછા આપવા આવ્યા બે શખ્સ

નવા વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેની હાલત હવે પહેલા કરતા ઘણી સારી જણાવવામાં આવી રહી છે. ડૉક્ટરોની ટીમ અને BCCI સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. 

દરમિયાન અકસ્માત સમયે તેની મદદ કરનાર રજત અને નિશુ નામના બે યુવકો આજે ઋષભ પંતને મળ્યા હતા અને અકસ્માત દરમિયાન ખોવાઈ ગયેલા 4,000 રૂપિયા પોલીસ પ્રશાસનને આપ્યા હતા.

 

રજય અને નિશુએ કરી હતી રિષભ પંતની મદદ 
રજત અને નિશુ એ બે લોકો છે જેમણે અકસ્માત બાદ રિષભ પંતને મદદ કરી હતી અને શરૂઆતમાં તેને રૂડકીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેથી તેને સમયસર યોગ્ય સારવાર મળી શકે. રૂરકીમાં પ્રાથમિક સારવાર બાદ ક્રિકેટરને દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આજે રજત અને નિશુ તેને મળવા દેહરાદૂનની હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં તે પોલીસ પ્રશાસનને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમણે અકસ્માત બાદ રિષભ પંતે ગુમાવેલા 4 હજાર રૂપિયા પણ પોલીસ પ્રશાસનને પરત કર્યા.

જે વ્યક્તિએ પંતનો જીવ બચાવ્યો તેણે પૈસા પરત કર્યા
અકસ્માત વિશે માહિતી આપતા રજતે કહ્યું, "અકસ્માત પછી તરત જ અમે ઋષભ પંતને જોયો. બસ કંડક્ટર સુશીલે એમ્બ્યુલન્સ અને પોલીસને બોલાવી હતી, ત્યારબાદ અમે ઋષભ પંતને ધાબળો આપ્યો. પરંતુ તે સમય સુધી અમે તેમને ઓળખી શક્યા ન હતા. એક્સીડેન્ટ સમયે તેનો દરેક સામાન બળી ગયો હતો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ