બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / The team sold to a betting company said by lalit modi

આરોપ / IPL : સટ્ટા લગાવનારી કંપનીને ટીમ વેચી નાંખી, હોમવર્ક બરાબર કરવાની જરૂર હતી, જુઓ કોણ બોલ્યું

Kinjari

Last Updated: 01:46 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 15મી સિઝનમાં કુલ 10 ટીમો રમવા માટે ઉતરવાની છે. BCCIએ 2 નવી ટીમોના નામની ઘોષણા કરી છે. ત્યારે પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ કૉમેન્ટ કરી છે.

  • લલિત મોદીએ BCCI પર લગાવ્યો આરોપ
  • 2 નવી ટીમ ખરીદવા મુદ્દે થઇ વાત
  • ટ્વિટ કરીને BCCIને સંભળાવી ખરી ખોટી

કઇ છે 2 નવી ટીમ
ગોયન્કા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં લખનઉની ટીમ લીધી જ્યારે સીવીસી કેપિટલ્સે અમદાવાદની ટીમને 5600 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. 

સોમવારે BCCIએ નીલામી પ્રક્રિયાને નિયમ મુજબ પૂરી કરી હતી અને સાંજે 2 નવી ટીમો અને તેને પોતાના નામે કરનાર માલિકોના નામની ઘોષણા કરી હતી. પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ BCCI પર ટીમોની નીલામીને લઇને આરોપ લગાવ્યો છે. છેતપિંડીના આરોપમાં ભારતથી ફરાર થયેલા લલિત મોદીએ ઇંગ્લેન્ડથી ટ્વિટ કરીને બોર્ડ પર આરોપ લગાવ્યો છે. 

 

 

લલિત મોદીની ટ્વિટ

લલિતે ટ્વિટ કરતા ગંભીર આરોપ લગાવ્યો અને લખ્યું કે, મને તો લાગે છે સટ્ટાબાજી કરનાર કંપનીઓ પણ IPLની ટીમને ખરીદી શકે છે. બની શકે આ કોઇ નવો નિયમ હોય કારણકે બોલી લગાવનાર વ્યક્તિ જ એક સટ્ટા લગાવનાર કંપનીના માલિક છે. મતલબ હવે BCCIએ પોતાનું હોમવર્ક વ્યવસ્થિત કર્યું નથી. આ મુદ્દે એન્ટિ કરપ્શન યુનિટ શું કરી શકે છે. 

જાણો અમદાવાદ આઇપીએલ ટીમનો માલિક કોણ છે 

 

  • અમદાવાદ આઇપીએલ ટીમની ખરીદી વિદેશી કંપની CVC કેપિટલે કરી છે
  • CVC કેપિટલની પેટા કંપની IRELIA COMPANY PTE. LTD ખરીદી છે   
  • CVC કેપિટલે વિશ્વની અગ્રણ્ય ફાઇનાન્સ કંપનીમાં સ્થાન પામે છે
  • CVCનું હેડક્વાટર્સ યુરોપમાં લક્ઝમબર્ગમાં દેશમાં આવેલું છે
  • CVC કેપિટલનું કુલ અસ્કયામત $ 111 બિલિયન યુએસ ડોલર છે
  • CVC કેપિટલ એશિયા અને યુરોપમાં ફાયનાન્સ અને એસેટ પર કામ કરે છે
  • CVC કેપિટલ 40 વર્ષ જૂની કંપની ફાઇનાન્સ કંપની છે
  • CVC કેપિટલ જૂદા જુદા દેશમાં ત્રણ લાખ જેટલા કર્મચારી છે 
  • CVC કેપિટલના પાસે 5 લાખ જેટલી જુદા જુદા દેશમાં મિલ્કતો છે 
  • CVC કેપિટલ વિશ્વખ્યાત કાર રેસિંગ ફોર્મ્યુલા વન ગૃપમાં પણ હિસ્સેદાર છે 
  • આ રીતે CVC સ્પોર્ટસ, ગેમમાં પહેલેથી જ કાર્યરત છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ