ચોંકાવનારો નિર્ણય / અફઘાનમાં ગર્ભનિરોધકના વેચાણ પર પ્રતિબંધ, તાલિબાને આપ્યો એવો તર્ક કે જાણીને આંખો પહોળી થઇ જશે

The Taliban banned the sale of contraceptives saying that Western powers want to control the Muslim population

કાબુલમાં એક દુકાનના માલિકે કહ્યું, "આ મહિનાની શરૂઆતથી જ બર્થ કંટ્રોલ પિલ્સ અને ડેપો-પ્રોવેરા ઈન્જેક્શન જેવી વસ્તુઓને ફાર્મસીમાં રાખવાની પરવાનગી નથી અને અમે હાલના સ્ટોકને વેચવાથી ખૂબ જ ડરી રહ્યા છીએ."  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ