બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The state government has launched 'National Helpline Against Atrocities' for Scheduled Caste citizens.

નિરાકરણ / હવે એટ્રોસિટીના કેસ માટે થતી તકલીફોનું થઇ શકશે તાત્કાલિક નિરાકરણ, ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત

ParthB

Last Updated: 12:50 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો માટે 'નેશનલ હેલ્પલાઈન અગેઈન્સ્ટ એટ્રોસિટીસ'નો આરંભ કરવામાં આવ્યો છે.

  • એટ્રોસિટીના કેસ માટે થતી તકલીફોનું નિરાકરણ થશે
  • અનુસૂચિત જાતિના નાગરિકો માટે શરૂ કરાઈ  હેલ્પલાઇન
  • મંત્રી પ્રદિપ પરમારના હસ્તે કરવામાં આવ્યો શુભારંભ 

રાજ્યમાં અનુસૂચિત જાતિના નાગરિકો માટે સરકાર દ્વારા એક હેલ્પલાઈનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં એટ્રોસિટીના કેસ માટે થતી તકલીફોનું તાત્કાલિક રીતે નિરાકરણ આવશે. જેનું રાજ્યના સરકારના મંત્રી મંત્રી પ્રદિપ પરમારના હસ્તે રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યું છે. 

અનુસૂચિત જાતિના નાગરિકો માટે હેલ્પલાઇનનો શૂભ આરંભ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં અનુસૂચિત જાતિના લોકો માટે હેલ્પલાઈનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં એટ્રોસિટીના કેસ માટે થતી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ આવી શકશે તેમજ એટ્રોસિટીને લગતી ફરિયાદો અન્વયે હેલ્પલાઇન જાહેર થશે તેમજ FIR, ચાર્જશીટ, મળવાપાત્ર સહાય બાબતોનું પણ નિવારણ ફોન પર થશે

FIR, ચાર્જશીટ, મળવાપાત્ર સહાય બાબતોના નિવારણ ફોન પર થશે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 'નેશનલ હેલ્પલાઈન અગેઈન્સ્ટ એટ્રોસિટીસ' અમલ કર્યો છે. આ હેલ્પલાઇન નંબર 14566, ટોલ ફ્રી નંબર 18002021989 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં માત્ર ફોન દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો માટે એટ્રોસિટીના કેસ માટે થતી તકલીફોનું થઇ શકશે નિરાકરણ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ