જાહેરાત / મોટા સમાચાર: સરકારે સ્વીકારી LRD વેઈટિંગ લીસ્ટની માંગ, સંઘવીએ બે ઉમેદવારોના કરાવ્યા પારણા

The state government accepted the demand for LRD waiting list

વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી ઉમેદવારો સાથે મુલાકાત કરી વેઇટિંગ લીસ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ