સફળતા / મહેનતનું ફળ, ગુજકેટમાં ટોપ : સુરતના ફ્રૂટ વેચનારના દીકરાએ 120માંથી 115 માર્ક્સ મેળવ્યા, ડૉક્ટર બને તેવું પરિવારનું સપનું

The son of a fruit seller from Surat got 115 marks out of 120

સિદ્ધિ હાંસિલ કરવા મોટા મા-બાપના સંતાન હોવું જરૂરી નથી. લક્ષ્ય નક્કી હોય તો લારી ચલાવનાર પિતાના સંતાન પણ સિદ્ધિ હાંસિલ કરી શકે છે. તેવું સુરતના મોનુએ સાબિત કરી બતાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ