બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / The RTO also does not take any action against such illegally operated taxis

VIDEO / મને કોઈ પોલીસ વાળો રોકવા તૈયાર છે નહીં હું પૈસા આપું છું, અમદાવાદમાં ટેક્સી ચાલકોની દાદાગીરી

ParthB

Last Updated: 10:47 AM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના માર્ગો પર ગેરકાયદે ટેક્સી ચલાવવામાં આવી રહી છે. RTO દ્વારા પણ આવી ગેરકાયદે ચલાવવામાં આવતી ટેક્સીઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી

  • અમદાવાદના માર્ગો મોતની સવારી બની ટેક્સી
  • ટેક્સી પાર્સિંગ વગર મુસાફરો બેસાડાય
  • આડેધડ મુસાફરો બેસાડી કરાય છે હેરાફેરી

ટેક્સી ડ્રાઇવરો ફેરવી રહ્યા છે મોતની સવારી

અમદાવાદના માર્ગો પર મોતની સવારી ચાલી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદના માર્ગે પર ગેરકાયદે ટેક્સી ચલાવવામાં આવી રહી છે. RTO દ્વારા પણ આવી ગેરકાયદે ચલાવવામાં આવતી ટેક્સીઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી, કારણ કે  ટેક્સી ચાલકો દ્વારા RTOને મસમોટો હપ્તો ચુકવવામાં આવતો હોવાનું ટેક્સીચાલકો ખુદ જ જણાવી રહ્યા છે. 

ટેક્સી ચાલકોને નથી રહ્યો કોઇનો ડર

આ પ્રકારની કારમાં બેસીને જતા મુસાફરોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઇ રહ્યો છે. ખરેખર ટેક્સી તરીકે ઉપયોગ કરાતી કારમાં ટેક્સી પાર્સિંગ હોવું જરૂરી છે પરંતુ અહીં ટેક્સી ચાલકો ખાનગી પાર્સિંગમાં જ ટેક્સી ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. અધિકારીઓ રેગ્યુલર હપ્તો લઈ આંખ આડા કાન કરીને બેસી જાય છે. અને જ્યારે રેડ કરવાની હોય ત્યારે ટેક્સી ચાલકોને અગાઉથી જાણ કરવામાં આવે છે. જેને લઈને સબ સલામત હોવાની વાતો જાણવા મળે છે. 
 
સળગતા સવાલો

- કેમ RTO આવી ટેક્સી પર નથી કરતું કાર્યવાહી
- શું હપ્તો લેવાથી જવાબદારીમાંથી છટકી શકાય
- બેફામ બનેલા ટેક્સીચાલકોને રોકવામાં RTOને રસ નથી
- ટેક્સી ચાલકોના માથે કોનો હાથ
- RTO કોની બીકે નથી કરતું કાર્યવાહી
- અકસ્માતમાં મુસાફરો મોતને ભેટે તો જવાબદારી કોની
- કેમ સમયાંતરે ગેરકાયદે ટેક્સી ચલાવનારનું નથી થતું ચેકિંગ
- કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ