બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / The road was built in 20 years and there was corruption in it too, the people of Rajesar village took the money after seeing the work, the supervisor waved his hands.

જુનાગઢ / 20 વર્ષે રોડ બન્યો અને તેમાં પણ ભ્રષ્ટાચાર, કામ જોઈ રાજેસર ગામના લોકો ઝડપ્યું બીડું, સુપરવાઇઝરે ખંખેર્યા હાથ

Vishal Khamar

Last Updated: 08:02 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેંદરડા તાલુકાના રાજેસર ગામે વર્ષો બાદ બની રહ્યો છે. ગ્રામજનોને રોડની કામગીરી નબળી લાગતા આક્ષેપ કર્યા છે. રોડનું કામ નબળું હોવાની રજૂઆત ગ્રામજનોએ સરપંચને કરી હતી.

  • 20 વર્ષ બાદ બનતા રોડ માં પણ ભ્રષ્ટાચાર
  • રાજેસર ગામ નો રોડ નબળો બનતા ગામ લોકો ઉતર્યા રસ્તા પર
  • ડામર માં કેમિકલ ના બદલે પાણી મિલાવતા હોવાની ગામ લોકો ની ફરિયાદ

મેંદરડા તાલુકા ના રાજેસર ગામ માં 20 વર્ષ બાદ ડામર રોડ બનવા જઈ રહ્યો છે. ત્યારે ડામર માં પાણી મિલાવતા હોવાનો ગ્રામ જનો નો આક્ષેપ છે અને રોડ માં કેટલી કોન્ટેટી માં ડામર પાથરવો જોયે તે પણ પથરાતો ના હોવાનો ગ્રામ જનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને નબળો રોડ બનતા ગ્રામ જનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આક્રોશ વ્યક્ત  કર્યો હતો.

ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

તેઓને પાણી મિલાવ્યું તેની કોઈ માહિતી નથીઃસુપરવાઈઝર
આ બાબતે કામ ચાલતું  હતું ત્યાંના સુપરવાઈઝરને પૂછતા તેઓને પાણી મિલાવ્યું તેની કોઈ માહિતી નથી તેવું કહી હાથ ખંખેરી નાખ્યા હતા પરંતુ ખુદ સુપરવાઈઝર પણ ડામરમાં પાણી ના મિલવવા નું હોય તેવું સ્વીકારી રહ્યા છે.

સરપંચની પણ અધિકારીઓ સામે મિલીભગતઃગ્રામજનો
રાજેસર ગામ ના સરપંચ ની પણ જાણે અધિકારીઓ સાથે સાંઠ ગાંઠ હોય તેમ કામ થી સંતોષ માંણે રહ્યા છે અને અત્યારે પાણી વાળા ડામર થી કામ ચાલતું હોવા નું કામ પણ સરપંચ ને વ્યવસ્થિત લાગી રહ્યું છે..ત્યારે ગ્રામજનોએ ચૂંટેલા સરપંચ પણ અધિકારી ની જી હજુરી કરતા હોય તેવું લાગી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ