બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The Rajasthan Congress cabinet will be expanded soon

રાજકારણ / પંજાબ બાદ કોંગ્રેસ હવે આ રાજ્યમાં નવાજૂની કરવાની તૈયારીમાં, સોનિયા ગાંધીએ તાબડતોબ કરી હાઇલેવલ બેઠકો

Ronak

Last Updated: 04:05 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ બાદ કોંગ્રેસ હવે રાજસ્થાનમાં નવાજૂની કરવાના મૂડમાં છે. ટૂંક સમયમાં રાજસ્થાનમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમા સચિન પાયલટના વફાદાર માણસોને શામેલ કરવા હાઈકમાન્ડે સલાહ આપી છે.

  • રાજસ્થાન કોંગ્રેસના મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થશે 
  • હાઈકમાન્ડેની સચિન પાયલટના વફાદારોને શામેલ કરવાની સલાહ 
  • ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી 

રાજસ્થાન કોંગ્રેસમાં મોટા બદલાવ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તાજેતરમાંજ મુખ્યમંત્રી અશોક ગહેલોત સોનિયા ગાંધીને મળવા માટે ગયા હતા જ્યા તેમણે મંત્રીમંડળ પક્ષને લઈને પોતાનો વિસ્તાર મુક્યો હતો. અગાઉ પણ રાહુલ ગાંધીના ઘરે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમા મુખ્યમંત્રી અશોક ગહેલોત. પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ શામેલ થયા હતા. 

હાઈકમાન્ડે અશોક ગહેલોતને આપી સલાહ

સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગહેલોતને એવી સલાહ આપી છે કે તે મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેમા તેઓ સચિન પાયલટના વફાદારોને પણ શામેલ કરે. સાથેજ બિજી તરફ સચિન પાયલટે પણ કહ્યું કે જે કાર્યકર્તાઓએ પાર્ટી માટે મહેનતથી કામ કર્યું છે. તેમને માન સન્માન મળવું જોઈએ. 

સમસ્યાનું આવ્યું સમાધાન 

આ બેઠક બાદ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન દ્વારા કહેવામાં આવ્યું કે ખૂબ જલ્દી મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. સાથેજ તેમણે કહ્યું કે રાજકારણને લઈને જે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેને લઈને બધું કનફ્યુઝન દૂર થઈ ગયું છે. 

પાર્ટી માટે કામ કરનારાને સન્માન મળવું જોઈએ: સચિન પાયલટ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સચિન પાયલટે કહ્યું કે જે કોંગ્રેસ કાર્યકર્તાઓએ બૂથ પર કામ કર્યું છે. સાથેજ જે લોકો પાર્ટી માટે લડ્યા છે તે લોકોને ઉચિત સન્માન મળવું જોઈએ. કાર્યકર્તાઓને યોગ્ય પદ મળવું જોઈએ. વધુમાં સચિન પાયલટે કહ્યું હતું કે ચૂંટણના વધારે દિવસો બાકી નથી માત્ર 22 કે 23 મહિના બાકી છે. જેથી તૈયારી કરી રાખવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ