ભાવનગર / મુંબઈથી ભાવનગર આવતી ટ્રેનમાંથી મળી આવી શંકાસ્પદ વસ્તુ, જોઈને રેલવે પોલીસ પણ દંગ રહી ગઈ 

The Railway Police was also amazed to see the suspicious item found in the train coming from Mumbai to Bhavnagar

મુંબઈથી ભાવનગર આવતી ટ્રેનમાંથી 4 શંકાસ્પદ થેલા મળી આવતા રેલવે પોલીસ હરકતમાં આવી તપાસ કરવામાં આવતા મળી આવી બિયરની 237 નંગ બોટલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ