બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / the price of a can of castor oil increased by Rs.40 in a single day

SHORT & SIMPLE / ગુજરાતમાં તેલના ભાવમાં લાગી આગ: સીંગતેલમાં 40 તો કપાસિયામાં આટલા રૂપિયાનો વધારો

Priyakant

Last Updated: 08:19 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું

  • સિંગતેલના ભાવમાં ફરી વધારો
  • એક જ દિવસમાં 40 રૂપિયા વધ્યાં
  • કપાસિયા, પામતેલના ભાવમાં વધારો

રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. વિગતો મુજબ ગુજરાતમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. 

રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. માહિતી મુજબ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,810થી 2,860 રૂપિયાએ પહોંચ્યો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 35 રૂપિયાનો વધારો થયો છે તો પામતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1, 710થી 1,760 રૂપિયાનો વધારો થયો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં 45 લાખ ટન મગફળીનુ ઉત્પાદન છતાં ભાવમાં વધારો થયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ