લોકતંત્રનું મંદિર / અંદરની આટલી શાનદાર દેખાશે નવી સંસદ, આંખો અંજાવી દે તેવી તસવીરો આવી સામે, અમદાવાદની કંપનીએ કર્યું ડિઝાઇન

The new parliament will look so great inside, the eye-catching pictures are here, the Ahmedabad company has designed it

બ્રિટિશ કાળમાં બનેલ સંસદ ભવન હવે ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ જશે. ત્યારે નવીન સંસદ ભવન આગામી થોડાક જ સમયમાં બનીને તૈયાર થશે. નવા સંસદ ભવનમાં 800 સાંસદો બેસી શકે તેવી ક્ષમતા અને આધુનિક બનાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ