બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / The mysterious blast in Aravalli was caused by a hand grenade

મોટો ખુલાસો / અરવલ્લીમાં થયેલા ભેદી ધડાકાના રહસ્ય પરથી ઉઠ્યો પડદો, ખુલાસો જોતાં તમે પણ હચમચી જશો

Vishnu

Last Updated: 11:54 PM, 1 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલે જિલ્લા પોલીસ વડાનું નિવેદન, ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેવાઇ, "ATSની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે.

  • ગ્રેનેડ બ્લાસ્ટ મામલે બોલ્યાં જિલ્લા પોલીસ વડા
  • "ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેવાઇ"
  • "ATSની ટીમ દ્વારા કરાઇ સ્થળ તપાસ"

શામળાજી પાસે ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ  લેતા પોલીસ વડા સંજય ખરાતે કહ્યું હતું કે ત્રણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, આ વિસ્તારમાં ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ થઈ રહી છે. મૃતક યુવાનના મિત્રો પેરામિલિટ્રીમાં પણ છે તે દિશામાં પણ તપાસ ચાલુ કરી દેવાઈ છે. ATSની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે. ત્યારે આગળના સમયમાં મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં.

હેન્ડ ગ્રેનેડની પીન સાથે રમત કરતાં થયો બ્લાસ્ટ
અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટને લઈને મોટો ખુલાસો થયો છે. તપાસમાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થયો હોવાનું ખુલતા ચકચાર વ્યાપી છે. ફોરેન્સીક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા છે. જેમાં સાંણસી વડે ગ્રેનેડની પીન કાઢતા મોટો બ્લાસ્ટ થયો હતો જેમાં યુવકનું કમકમાટી ભર્યું મોત તો મહિલા અને બે બાળકી ગંભીર રીતે ઘાયલ થાય હતા. તપાસમાં સામે આવ્યું છે કે 6 મહિના પહેલા મૃતક અને અન્ય યુવકને ળાવમાંથી મળી ગ્રેનેડ આવ્યો હતો. જે 6 મહિનાથી બાળકો વચ્ચે ઘરમાં મૂકી રાખ્યો હતો તે ઉપરાંત મૃતક યુવાને ગ્રેનેડ અને રાઇફલ સાથે ફોટો પડાવ્યા હતા. કમરના ભાગે યુવાને હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી . ત્યારે હવે મોટો સવાલ એ છે કે તળાવમાં ગ્રેનેડ આવ્યો ક્યાંથી? પોલીસે મૃતક અને અન્ય યુવક એક સામે  આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

28 ઓગસ્ટેના રોજ શું થયું હતું
શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટનો મામલે ઈન્ચાર્જ SP બી.બી.બસિયા, LCB, SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, યુવાનના મોત બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બ્લાસ્ટમાં 1 યુવકનું મોત જ્યારે મહિલા ઘવાઈ હતી, તો બે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી જે બાદ પ્રાથમિક સારવાર માટે તેમને શામલાજીની હોસ્પિટલમાં રીફર કરાઇ હતી, પણ ત્યાં બાળકીઓની તબિયત વધુ લથડતા બંને બાળકીઓને અમદાવાદ રિફર કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ