આગાહી / તૈયારી રાખજો, આ તારીખથી ફરી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે, હવામાન વિભાગે કરી મોટી આગાહી

The meteorological department has forecast that cold will increase in the state in the next two days

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 6 ફેબ્રુઆરીથી ઠંડી વધશે જેમા 3 થી 4 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ