બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / The luck of these four zodiac signs will shine Chaitra Navratri is having an auspicious coincidence

ધર્મ / આ ચાર રાશિના જાતકોનું નસીબ ચમકશે: ચૈત્ર નવરાત્રી પર બની રહ્યો છે શુભ સંયોગ, જાણો કઈ રીતે મળશે લાભ

Arohi

Last Updated: 01:25 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિમાં ગુરૂ બૃહસ્પતિ ઉપરાંત બુધ, સૂર્ય, ચંદ્રમાની સાથે સાથે નેચ્યુન ગ્રહ હશે. એવામાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ, ગુરૂ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બનશે.

  • 22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી 
  • સૂર્ય-બુધની યુતિથી બનશે બુધાદિત્ય યોગ 
  • ચૈત્રી નવરાત્રી પર બની રહ્યો છે શુભ સંયોગ 

હિંદુ પંચાગ અનુસાર ચૈત્રી નવરાત્રીના આરંભ 22 માર્ચથી થઈ રહ્યો છે. આ વર્ષે નવરાત્રી પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. કારણ કે આ દિવસે એક જ રાશિમાં પાંચ-પાંચ ગ્રહોની યુતી થઈ રહી છે. જેનાથી ઘણા મહાયોગ પણ બની રહ્યા છે. 

બની રહ્યા છે આ યોગ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિમાં ગુરૂ બૃહસ્પતિ ઉપરાંત બુધ, સૂર્ય, ચંદ્રમાની સાથે સાથે નેચ્યુન ગ્રહ હશે. એવામાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ, ગુરૂ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ, તેની સાથે જ ગુરૂ મીન રાશિ કેન્દ્રમાં હોવાથી હંસ યોગ બની રહ્યો છે, જે પંચમહાપુરૂષ યોગ માનવામાં આવે છે. જેની અસર અને લાભ આ રાશિઓના જાતકને મળશે. જાણો કઈ છે આ લકી રાશિઓ. 

મિથુન 
મીન રાશિમાં ગ્રહોની યુતિ બનતા યોગોથી મિથુન રાશિના જાતકોને તેનો ખાસ લાભ પ્રાપ્ત થશે. માતા દુર્ગાની કૃપાથી આ રાશિના જાતકોને આ ક્ષેત્રમાં સફળતા મળશે. સ્ટૂડન્ટસ માટે આ સમય સારો છે. આ સમયે તમને કોમ્પિટેટીવ પરિક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. 

કર્ક 
ગ્રહોની યુતિથી કર્ક રાશિના જીવનમાં ખુશીઓ ચાર-ચાંદ લાવશે. આ સમયે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. અટકેલા કામ પુરી થશે. માતા દુર્ગાની ઉપાસના તમને નોકરીમાં પ્રમોશન આપવી શકે છે. 

કન્યા
કન્યા રાશિના જાતકો માટે પણ ચૈત્ર નવરાત્રીમાં થતા ગ્રહોના સંયોગથી લાભ મળશે. જો તમે વાહન અથવા ઘર ખરીદવા માંગો છો તો આ શુભ સાબિત થશે. કાર્યસ્થળમાં તમારા કામની પ્રસંશા થશે. સાથે જ વધારે સહયોગ પ્રાપ્ત થશે. તેના આધાર પર તમને ઈન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના જાતકો માટે નવરાત્રી ખૂબ જ ખાસ રહેવાની છે. આ સમયે તમારી પર્સનલની સાથે પ્રોફેશનલ લાઈફ સારી થશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને સફળતા મળવાની છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ